img
img
img
img
img
   
દૈનિક ભાવ ( 08-08-2013 ના રોજ):
મગ(20કિલો) 100 થી 1000 જુવાર(૧૦૦ કિલો) 1000 થી 5000
   

img
ખેડૂત વર્ગ પોતાનો ઉત્પાદન કરેલ માલના વ્યાજબી નાણા મેળવી શકે અને તેની આર્થિક સ્થતિ સુધરે તે હેતુથી બજાર ધારાની જોગવાઈઓં હેઠળ માર્કેટ યાર્ડમાં ખેડુંતભાઈ ઓંના માલનું જાહેર ખુલ્લી હરાજીથી વેચાણ કરવામાં આવે છે.આમ, ખેડૂતભાઈઓંના માલનું ખુલ્લી હરાજીથી વેચાણ થાય અને વેપારીભાઈઓને ચોખ્ખો સાફસુફી કરેલો અને સારો માલ એક જ જગ્યાએથી પુરતા પ્રમાણમાં મળે તથા વેપારીઓંનું નૈતિક ધોરણ જળવાય તે માટે સને ૧૯૩૯ના ખેતીવાડી ઉત્પન્ન માટેના બજાર બાબતને ધી બોમ્બે એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ એકટ સને ૧૯૩૯માં પસાર કરી ખેડૂતભાઈ ઓની આથિર્ક સ્થિતિ સુધારવાનું આવકારદાયક પગલું મુંબઈસરકારે ભર્યું છે
ખેતી પ્રધાન ભારત દેશના ખેડૂતોની પ્રગતિ અને સ્વાર્ગી વિકાસ એ જ નવ નિર્માણની પાયાની ભૂમિકા છે તે બાબતને બરાબર સમજીને નામદાર સરકાર તરફથી માર્કેટ ધારાનો અમલ કરવામાં આવ્યો છે.બજાર ધારોએ સમાજ પરિવર્તન માટે જે અનેક પગલા લેવાઈ રહ્યા છે તે પૈકીનું માર્કેટ અંગેનું એક અગત્યનું પગલું છે.
બજાર ધારો એક ગ્રામ્ય અર્થકારણને સ્પર્શતો એક સામાજીક કાયદો છે. માલ ઉત્પન્ન કરનારને પુરતું વળતર ન મળે અને ફક્ત વહેચણી કરનાર વધુ નફો મેળવી જાય તો ઉત્પાદન કરનાર નિરાશ બને છે.માર્કેટ ધારોએ વેપારને અગવડરૂપ બનાવવા માટે નથી પરંતું ઉત્પાદકોના હિતમાં ચાલે તે માટે છે. માર્કેટ ધારાનો અંતિમ હેતું ઉત્પાદકોના હિતનું રક્ષણ કરી બજારોને વ્યવસ્થિત ધોરણ ઉપર મુકવાનું છે. અને બજારોને પ્રમાણિક ધોરણે ગોઠવવાનું છે.

imgimgimg

માર્કેટયાર્ડ સમાચાર

કોલ્દડ સ્તોરસ્ગ્ર્

જનક્

પ્રયોગ્


ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ

પાવી -જેતપુર ,
મુ,પો,તા.જેતપુર-પાવી ,
જીલ્લો-વડોદરા, ગુજરાત, ભારત
ફોન : +૯૧-૨૬૬૪-૨૪૨૧૩૫
ઈ-મેલ:apmc.3042@gmail.com